ચાલો તપસ્વીની અનુમોદના કરીએ!
-
તપસ્વીની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી જ છે!! વળી, જો કોઇ કારણોસર તપસ્યા ન થઇ શકી હોય, પણ સાચાં દિલથી જો માત્ર અનુમોદના પણ થાય ને તો પણ બેડો પાર જ છે… તો ચાલો આપણે સૌ તપસ્વીઓની ભુરી-ભુરી અનુમોદના કરીએ…
- અમોને ૨૮૦+ તપસ્વીઓની માહિતી મળેલી…
- જેમાંથી ૬૩ તપસ્વી ૧૮ કે તેથી ઓછી ઉંમરના છે…
- સૌથી નાની ઉંમરના તપસ્વી: પાશા ભાવેન મસાલિઆ, ૬ વર્ષ, જામનગર
શેર કરવા નીચે ક્લિક કરો
આપ સર્વેને નમ્ર વિનંતી છે કે તપસ્વીની અનુમોદના અર્થે બે શબ્દ નીચે કોમેન્ટ બોક્સમાં લખી ફેસબુકમાં શેર કરશો...
બધાં જ તપસ્વીની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
🔶🔶🔶🔶🔶🔶🔶🔶