શ્રી આચારાંગ વાચનાસત્ર શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલી રહેલ વાચનાસત્રના અમૃત-અંશો
પુણ્યનું પોષણ, પાપનું શોષણ પૂજય મુનિરાજ શ્રીતીર્થપ્રેમવિજયજી મ.સા દ્વારા સંકલિત અને શ્રીપ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના અનેક જ્ઞાનસમૃદ્ધ અનુપ્રેક્ષાસમૃદ્ધ મહાત્માઓ દ્વારા લિખિત Digital Magazine
દર્શન-પૂજા દર્શન-પૂજા એટલે શું? દર્શન-પૂજા કોની અને શા માટે? દર્શન-પૂજા વિધિ, દેરાસરની અંદર તેમજ બહાર થતી ઘોર આશાતનાઓ અને બીજુ ઘણું...
ધર્મ એટલે શું? જીવનમાં ધર્મની શું જરૂર છે? ખાવું, પીવું અને જલસા કરવા એ જ જીવન હોય તો આપણા અને પ્રાણીમાં શું તફાવત? આજનો યુવાન વર્ગ ધર્મ પ્રત્યે બેદરકાર કેમ બનતો જાય છે? અને બીજું ઘણું બધુ....
ઇશ્વર જગતકર્તા શું ઇશ્વર જગતકર્તા છે? શું ઇશ્વરે વખતો વખત ધર્મની રક્ષા કરવા ઘરતી પર જન્મ લેવો પડે? આપણને ઇશ્વરે પેદા કર્યા તો ઇશ્વરને કોણે પેદા કર્યા? અને બીજું ઘણુ બધુ...
આત્મા શું આત્મા હોય છે? આત્મા હોય તો તે નાનો હોય છે કે મોટો? ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીનો આત્મા અંગે નો સંશય કઇ રીતે દૂર કર્યો? અને બીજુ ઘણું બધુ....
નિગોદ નિગોદ એટલે શું? કંદમૂળ ખાનાર વ્યક્તિએ ખાતા પહેલા શું આવશ્યક વિચારવું જોઇએ? નિગોદના જીવોને કેમ દુ:ખ વધુ હોય છે? નિગોદથી મોક્ષ નો માર્ગ અને બીજુ ઘણું બધુ...
અભક્ષ્ય ત્યાગ અભક્ષ્ય ત્યાગ શા માટે? અભક્ષ્ય પદાર્થો ક્યા-ક્યા? ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક રીતે ત્યાગનું મહત્વ
કંદમૂળ ત્યાગ બટાટા, ડુંગળી, લસણ, ગાજર, શક્કરિયા, મૂળા વગેરે જમીનમાં થાય છે તેથી તેને કંદમૂળ કહેવામાં આવે છે... જો મૂળા કંદમૂળ ગણાય તો મૂળાના પાન ખવાય?..
જીવનભર ત્યાગ કરવા જેવી વસ્તુઓ જીલેટીન, ચુઈંગ ગમ, નુડલ્સ, જેલી પીપર, બટર, આઈસ્ક્રીમ પાવડર, સુપ પાવડર...
શ્રી નમસ્કાર મહામંત્ર નમસ્કાર મહામંગલ સૂત્ર એ નમસ્કાર મંત્ર, નવકાર મંત્ર અથવા નમોક્કાર મંત્રથી પણ જાણીતું છે. શ્રી નમસ્કાર મહામંત્ર ના દરેક પદોનો અર્થ, જાપ વિધિ તેમજ ગણવાની પદ્ધતિનું સરળ ભાષામાં વીડીયો સાથે સમજણ..
રાત્રિભોજન ત્યાગ રાત્રિભોજન એ સામાન્ય પાપ નથી પરંતુ મહાપાપ છે. રાત્રિભોજન ના કરવું જોઇએ, તે વિશે આપણે ૩ અલગ- અલગ દ્રષ્ટિએ જોઇએ: ૧. વિજ્ઞાનની દ્રષ્ટિએ. ૨. આરોગ્યની દ્રષ્ટિએ ૩. ધર્મની દ્રષ્ટિએ